ગુજરાત રાજ્યના અત્યાર સુધીના માનનીય મુખ્યમંત્રીશ્રીઓ....... - Edu News

Breaking

Monday, September 5, 2016

ગુજરાત રાજ્યના અત્યાર સુધીના માનનીય મુખ્યમંત્રીશ્રીઓ.......

ગુજરાત રાજ્યના અત્યાર સુધીના માનનીય મુખ્યમંત્રીશ્રીઓ

ડો. જીવરાજ મહેતા
૧ મે, ૧૯૬૦ થી ૧૯ સપ્ટેમ્બર, ૧૯૬૩ 

બળવંતરાય મહેતા 
૧૯ સપ્ટેમ્બર, ૧૯૬૩ થી ૨૦ સપ્ટેમ્બર, ૧૯૬૫

હિતેન્દ્ર દેસાઇ 
૨૦ સપ્ટેમ્બર, ૧૯૬૫ થી ૧૨ મે, ૧૯૭૧

ઘનશ્યામભાઈ ઓઝા 
૧૭ માર્ચ, ૧૯૭૨ થી ૧૭ જુલાઇ, ૧૯૭૩ 

ચીમનભાઈ પટેલ 
૧૮ જુલાઇ, ૧૯૭૩ થી ૯ ફેબ્રુઆરી, ૧૯૭૪

બાબુભાઈ જશભાઈ પટેલ 
૧૮ જુન, ૧૯૭૫ થી ૧૨ માર્ચ, ૧૯૭૬

માધવસિંહ સોલંકી 
૨૪ ડીસેમ્બર, ૧૯૭૬ થી ૧૦ એપ્રિલ, ૧૯૭૭

બાબુભાઈ જશભાઈ પટેલ 
૧૧ એપ્રિલ, ૧૯૭૭ થી ૧૭ ફેબ્રુઆરી, ૧૯૮૦

માધવસિંહ સોલંકી 
૭ જૂન, ૧૯૮૦ થી ૬ જુલાઈ, ૧૯૮૫

અમરસિંહ ચૌધરી 
૬ જુલાઈ, ૧૯૮૫ થી ૯ ડીસેમ્બર, ૧૯૮૯

માધવસિંહ સોલંકી 
૧૦ ડીસેમ્બર, ૧૯૮૯ થી ૪ માર્ચ, ૧૯૯૦

ચીમનભાઈ પટેલ 
૪ માર્ચ, ૧૯૯૦ થી ૧૭ ફેબ્રુઆરી, ૧૯૯૪

છબીલદાસ મહેતા 
૧૭ ફેબ્રુઆરી, ૧૯૯૪ થી ૧૪ માર્ચ, ૧૯૯૫

કેશુભાઈ પટેલ 
૧૪ માર્ચ, ૧૯૯૫ થી ૨૧ ઓક્ટોબર, ૧૯૯૫

સુરેશભાઈ મહેતા 
૨૧ ઓક્ટોબર, ૧૯૯૫ થી ૧૯ સપ્ટેમ્બર, ૧૯૯૬

શંકરસિંહ વાઘેલા 
૨૩ ઓક્ટોબર, ૧૯૯૬ થી ૨૭ ઓક્ટોબર, ૧૯૯૭

દિલીપ પરીખ 
૨૮ ઓક્ટોબર, ૧૯૯૭ થી ૪ માર્ચ, ૧૯૯૮

કેશુભાઈ પટેલ 
૪ માર્ચ, ૧૯૯૮ થી ૬ ઓક્ટોબર, ૨૦૦૧

નરેન્દ્ર મોદી 
૭ ઓક્ટોબર, ૨૦૦૧ થી ૨૨ મે, ૨૦૧૪

આનંદીબેન પટેલ 
૨૨ મે, ૨૦૧૪ થી ૫ ઓગષ્ટ, ૨૦૧૬ 

વિજય રૂપાણી
૫ ઓગષ્ટ, ૨૦૧૬થી....