નામદાર હાઇકોર્ટના વિવિધ ચુકાદાઓ બાદની પી.એસ.આઇ/એ.એસ.આઇ ભરતી સંબંધેની આખર પસંદગી યાદી (પરિણામ) - Edu News

Breaking

Sunday, December 6, 2015

નામદાર હાઇકોર્ટના વિવિધ ચુકાદાઓ બાદની પી.એસ.આઇ/એ.એસ.આઇ ભરતી સંબંધેની આખર પસંદગી યાદી (પરિણામ)

SHIXAK PARIVAR NARMADA
Gujarat Police Recruitment 2014-15
ગુજરાત પોલીસ દળ વર્ગ-૩માં સીધી ભરતી માટે તા.૨૦/૧૧/૨૦૧૪ નારોજ દૈનિક પત્રોમાં જાહેરાત સંબંધે આપેલ માહિતી અને સુચનાઓ
નામદાર હાઇકોર્ટના વિવિધ ચુકાદાઓ બાદની પી.એસ.આઇ/એ.એસ.આઇ ભરતી સંબંધેની આખર પસંદગી યાદી (પરિણામ) તથા જરૂરી સુચનાઓ
(૧) નામદાર હાઇકોર્ટના SCA નં. ૧૬૫૯૬/૨૦૧૫, ૧૫૪૦૭/૨૦૧૫, ૧૬૩૫૧/૨૦૧૫ ના ચુકાદાઓ મુજબ આખર પસંદગી યાદીમાં મેરીટ આધારીત સ્થાન ધરાવતા હોઇ પરંતુ બીજા તબક્કાની ઉંચાઇ માપણી (ઇન્ટરવ્યુ સમયે) નિયમોનુસારની ઉંચાઇ ના હોવાના કારણે ગેરલાયક ઠેરવવામાં આવેલ હોઇ તેવા તમામ (42) ઉમેદવારોની ઉંચાઇ પુન:તપાસણી સારૂ હુકમ કરવામાં આવેલા, જે અંતર્ગત ઉમેદવારોની ઉંચાઇની પુન: તપાસણી હાથ ધરવામાં આવેલી. ઉંચાઇની આ પુન:તપાસણીમાં જે ઉમેદવારો ભરતીના નીયમોનુસારની ઉંચાઇ ધરાવતા હોઇ તેમજ પસંદગી યાદી મુજબનું મેરીટ ધરાવતા હોઇ તેઓને નામદાર હાઇકોર્ટના ચુકાદાને આધીન લાગુ પડતા સંવર્ગની પસંદગી યાદીમાં સ્થાન આપવામાં આવેલ છે. આ રીતે અગાઉ મુકવામાં આવેલ આખર પસંદગી યાદીમાં આવશ્યક અંશત: ફેરફાર થયેલ, છે જે નીચે મુજબ જાણી શકાશે.
(2) અગાઉ મુકવામાં આવેલ આખર પરિણામમાં નામદાર હાઇકોર્ટના SCA નં. ૧૨૪૫૧/૨૦૧૫ અન્વયે પી.એસ.આઇ (પુરૂષ) અને એ.એસ.આઇ (પુરૂષ) બંન્ને સંવર્ગમાં એક-એક જગ્યા ખાલી રાખવામાં આવેલ હતી. નામદાર હાઇકોર્ટના ઉપરોક્ત પીટીશન તેમેજ LPA નં.૧૨૭૧/૨૦૧૫ ના ચુકાદા મુજબ સદરહુ ઉમેદવાર અરુણકુમાર બાલક્રિશ્ના મીશ્રા નાઓનો પી.એસ.આઇ. સંવર્ગમાં સમાવેશ કરવામાં આવે છે.
(3) પસંદગી યાદી જોવા નીચે ક્લીક કરો....
A. એ.એસ.આઇ. (મહિલા ઉમેદવાર) ની આખર પંસદગી યાદી (પરિણામ) જોવાઅહી કલીક કરો.
B. એ.એસ.આઇ. (મહિલા ઉમેદવાર) ની આખર પ્રતીક્ષા યાદી જોવા અહી કલીક કરો.
C. એ.એસ.આઇ. (પુરૂષ ઉમેદવાર) ની આખર પંસદગી યાદી (પરિણામ) જોવા અહી કલીક કરો.
D. એ.એસ.આઇ. (પુરૂષ ઉમેદવાર) ની આખર પ્રતીક્ષા યાદી જોવાઅહી કલીક કરો.
E. પી.એસ.આઇ. (મહિલા ઉમેદવાર) ની આખર પંસદગી યાદી (પરિણામ) જોવા અહી કલીક કરો.
F. પી.એસ.આઇ. (મહિલા ઉમેદવાર) ની આખર પ્રતીક્ષા યાદી જોવા અહી કલીક કરો.
G. પી.એસ.આઇ.(પુરૂષ ઉમેદવાર) ની આખર પંસદગી યાદી (પરિણામ) જોવાઅહી કલીક કરો.
H. પી.એસ.આઇ.(પુરૂષ ઉમેદવાર) ની આખર પ્રતીક્ષા યાદી જોવા અહી કલીક કરો.
(મનોજ અગ્રવાલ)
અધ્‍યક્ષ, પો.સ.ઇ./એ.એસ.આઇ. ભરતી બોર્ડ અને
પોલીસ મહાનિરીક્ષક (કા અને વ્ય.)
ગાંઘીનગર, ગુજરાત રાજય.