Followers


**_*सत्य मेव जयते सत्य ही विजयी बनता है । देश को मजबूत बनाने के लिए भ्रष्टाचार के सामने हमारी लड़ाई शरू रहेगी। आइए हम जुड़िए इस मुहिम में। *_**
नि: शुल्क और अनिवार्य शिक्षा हर बच्चे का अधिकार है

સત્તત અને સર્વ ર્ગાહી

ન્યુઝ બેનર

WELCOME
"SHIXAK PARIVAR GUJARAT- STAY AT HOME AND SAFE YOU CORONO। - शिक्षक परिवार गुजरात.-G.K.THAKOR"

By :- SHIXAK PARIVAR GUJARAT

Wednesday, August 26, 2015

આવતીકાલે તા:૨૭/૮/૨૦૧૫ ના રોજ યોજાનાર એસ.એમ.સી (SMC) ટેલી કોન્ફરન્સ મોકૂફ રાખવા બાબત..નર્મદા જીલ્લો

SHIXAK PARIVAR NARMADA

.



ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનુ કે આવતીકાલે  એટલેકે ,૨૭/૮/૨૦૧૫ના રોજ બપોરે ૧:૦૦ થી૨:૦૦ દરમિયાન બાયસેગ માધ્યમથી યોજાનાર એસ.એમ.સી (SMC) ટેલી કોન્ફરન્સ   અનિવાર્ય સંજોગોને કારણે મોકૂફ રાખવામાં આવેલ છે. આગામી આયોજન મુજબની તારીખ પછીથી જણાવવામાં આવશે.જેની ખાસ નોંધ લઇ સંબન્ધિતોને સમયમર્યાદામાં જાણ કરવા વિનંતિ છે

No comments: